Dr. Bharat Agravat and Dr. Kartavya Agravat Lead Mission Oral Cancer Prevention Junagadh at Noble University.
Oral Cancer Prevention Junagadh
Nation’s leading oral care experts team up with Noble University to Prevention, raise awareness, promote early detection, and reduce oral cancer burden in Gujarat.
Junagadh, Gujarat – July 20, 2025 – Renowned cosmetic dental implants surgeon Dr. Bharat Agravat and oral cancer awareness advocate tobacco cession expert Dr. Kartavya Agravat launched a major Oral Cancer Prevention Campaign at Noble University, Junagadh. The initiative focuses on early detection, public education, and community mobilization—empowering students, faculty, and local residents to take proactive steps against oral cancer.
With India having the highest number of oral cancer patients globally, the mission is urgent: Reduce the incidence of oral cancer through education, self-examination, and early intervention.
Campaign Mission
Part of the national “Two-Minute Self-Check” movement, the campaign encourages individuals to examine themselves and loved ones—especially those using tobacco, gutkha, supari, or pan masala—for early signs of oral cancer. These signs include red or white patches, persistent ulcers, restricted mouth opening due to buccal fibrosis, tongue immobility, burning sensations while eating, and dryness of the mouth.
Key Mission Highlights
* Oral Cancer Ambassadors: Students and faculty trained to become ambassadors and advocates for oral cancer awareness and prevention.
* Awareness Seminars: Led by Dr. Kartavya Agravat, covering risk factors like tobacco, alcohol, HPV, and self-examination techniques.
* Live Demonstrations: Real-time education on how chewing tobacco products leads to Oral Submucous Fibrosis (OSMF) and restricted mouth opening.
* Hands-On Training: Step-by-step guidance on conducting a two-minute oral self-check using visual guides and slideshows.
* Multilingual Education Materials: Brochures, posters, and videos distributed in Gujarati, Hindi, and English.
* Preventive Action: Guidance on how to support family and friends showing signs of oral health issues and encourage them to seek help.
* DIY Treatment Demonstration: Use of OSMF Mouth Opening DIY Kit (4 products) and QSG Tobacco Cessation QSG Kit (3 products) demonstrated for effective self-treatment and quitting support.
Why It Matters
India represents one-third of the global oral cancer burden, with Gujarat particularly affected due to widespread smokeless tobacco usage and delayed diagnoses. According to the World Health Organization (WHO), Oral Submucous Fibrosis (OSMF) is classified as an Oral Potentially Malignant Disorder (OPMD)—making early detection and intervention essential.
Expert Quotes
“Oral cancer is a silent epidemic in India, especially in Gujarat where smokeless tobacco use is common. A simple two-minute self-check and cure Oral Submucous Fibrosis OSMF can save lives. We aim to make this a monthly routine among students,” — Dr. Bharat Agravat– Cosmetic Dental Implants Surgeon, Founder, Oral Cancer Prevention Movement
“Through our collaboration with Noble University, we’re creating a generation of informed youth who will champion oral health in their communities.” — Dr. Kartavya Agravat– Dental Surgeon, Tobacco Cessation Expert, Innovator of the QSG Kit, startup funded by Government of Gujarat.
🙏 Special thanks to Mr. Parth Kotecha & Vipul Kotech for arranging and supporting this impactful seminar. Your dedication to public health and student awareness is truly appreciated!
Let’s continue spreading awareness and saving lives.
Mission Oral Cancer Prevention Goals
* Reach 500+ individuals through seminars and workshops
* Train students from Ayurveda, Homeopathy, Engineering, and Management disciplines
* Promote oral self-checks as a regular health habit
* Educate the community through health center outreach and university clinic engagement.
Event Details
* Launch Date: July 12, 2025
* Venue: Noble University Auditorium, Junagadh.
* Community Outreach: Through university clinics, local health centers, and nearby communities
Hashtags:
#OralCancerFreeIndia #DrBharatAgravat #NobleUniversity #SelfCheckSaveLives #ParthKotecha #DrkartavyaAgravat #osmfmouthopeningkit #quitsmokinggukha #qsgkit #dragravathealthcarelimited #dragravatwellnesscenter
Contact Information
Dr. Bharat Agravat
Founder – Oral Cancer Prevention Campaign
📞 +91 7575 00 8686
🌐 https://www.wellness.agravat.com
🏥 Dr. Agravat Wellness Center
📍 Padmavati Bungalow & Discoveryland School, Opp. N K Farm, Near Satva Complex, Thaltej, Ahmedabad, Gujarat – 380059
🏥 Noble University –
📍 “Parth Vatika” Junagadh-Bhesan Road, Via Vadal, Nr. Bamangam, Junagadh, Gujarat – 362310
🌐 www.nobleuniversity.ac.in
ડૉ. ભરત અગ્રાવત અને ડૉ. કર્તવ્ય અગ્રાવત દ્વારા નોબલ યુનિવર્સિટી, જુનાગઢમાં ઓરલ કેન્સર નિવારણ અભિયાન શરૂ
દેશના અગ્રણી મૌખિક આરોગ્ય નિષ્ણાતોએ નોબલ યુનિવર્સિટી સાથે મળીને ગુજરાતમાં મૌખિક કેન્સર અંગે જાગૃતતા, વહેલી શોધ અને નિવારણ માટે અભિયાન ચલાવ્યું
જૂનાગઢ, ગુજરાત – 20 જુલાઈ, 2025 – પ્રખર દંતચિકિત્સક ડૉ. ભરત અગ્રાવત અને ઓરલ કેન્સર જાગૃતિ પ્રવર્તક ડૉ. કૃતવ્ય અગ્રાવત દ્વારા નોબલ યુનિવર્સિટી, જૂનાગઢમાં મોઢાના કેન્સર નિવારણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. આ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ છે – વિદ્યાર્થી, સ્ટાફ અને સમગ્ર સૌરાષ્ટ્ર સમુદાયમાં મૌખિક કેન્સરની વહેલી તકે ઓળખ, આત્મપરીક્ષણ અને જાગૃતિ ફેલાવવી.
મિશન: ભારતમાં મોઢાના કેન્સર ઘટાડવાનો સંકલ્પ
ભારતમાં વિશ્વનો સૌથી વધુ મૌખિક કેન્સરના દર્દીઓ છે. આ અભિયાનના માધ્યમથી લોકોમાં “ટુ મિનિટ સેલ્ફ-ચેક” ની ટેવ વિકસાવવામાં આવે છે – ખાસ કરીને તમાકુ, ગુટખા, પાન મસાલા ચાવનારાઓમાં મૌખિક કેન્સરના આરંભિક લક્ષણો જેવી કે ફાઇબ્રોસ બેન્ડ ને કારણે મોઢું ખોલવામાં તકલીફ, સફેદ/લાલ ચાંટા, ઝીણાં ઘા, જમવાનું ખાવા સમયે બાળણી, જીભ ની હરકતમા અડચણ અને મોં સુકાઈ જવું જેવી ઘટનાઓ ઓળખવા માટે.
અભિયાનના મુખ્ય મુદ્દા
* ઓરલ કેન્સર એમ્બેસેડર: વિદ્યાર્થીઓ અને સ્ટાફને મૌખિક કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા અને અન્ય લોકોને માર્ગદર્શન આપતા એમ્બેસેડર તરીકે તૈયાર કરવામા આવ્યા.
* જાગૃતિ સેમિનાર: ડૉ. કર્તવ્ય અગ્રાવત દ્વારા તમાકુ, ગુટખા, દારૂ અને HPV સંબંધી જોખમો અંગેની માહિતી આપવામાં આવી.
* લાઈવ ડેમો: મોં ની ફાઇબ્રોસ બેન્ડ ને કારણે મોઢું ખોલવામાં તકલીફ સ્થિતિ (ઓએસએમએફ – Oral Submucous Fibrosis) વિશે સમજણ અને “ટુ મિનિટ આત્મપરીક્ષણ” માટે છબીઓ, સ્લાઈડ શો અને માર્ગદર્શિકા સાથે તાલીમ.
* મલ્ટી-લેંગ્વેજ એજ્યુકેશન: ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં બ્રોશર, પોસ્ટર અને વિડિયો શિક્ષણ સામગ્રી વિતરણ.
* સહાય કેવી રીતે કરવી: જો તમારાં નજીકના વ્યક્તિ તમાકુ ચાવે છે અને મોં બંધ થવાનું શરૂ થયું હોય તો તેમને સારવાર માટે પ્રોત્સાહિત કરો.
* ઓએસએમએફ સારવાર: “મોં શરીરનો દરવાજો છે”, અને WHO પ્રમાણે ઓરલ સબમ્યૂકસ ફાઇબ્રોસિસ OSMF એ મૌખિક પૂર્વ-કેન્સરાવસ્થા (OPMD) છે – જેથી તેનું તાત્કાલિક નિદાન જરૂરી છે.
વિશેષજ્ઞોની ટિપ્પણીઓ
“મૌખિક કેન્સર એ એક શાંત પરંતું ઘાતક રોગ છે. ગુજરાતમાં તમાકુ વપરાશ ખૂબ છે. એક નાનું બે મિનિટનું આત્મપરીક્ષણ જીવન બચાવી શકે છે,”
— ડૉ. ભરત અગ્રાવત, સ્થાપક, Oral Cancer Prevention Movement
“આ અભિયાન દ્વારા અમે યુવાનોને આરોગ્ય રક્ષક બનાવીએ છીએ – કે જે પોતાના પરિવાર અને સમાજ માટે જીવ બચાવનાર બની શકે,” — ડૉ. કૃતવ્ય અગ્રાવત, ક્યુએસજી કીટના સંશોધક
અભિયાનના લક્ષ્યો
* 500+ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અભિયાનમાં જોડાવા પ્રેરિત કરવાં
* આયુર્વેદ, હોમિયોપેથી, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે તાલીમ
* “દોઢ મિનિટ આત્મપરીક્ષણ”ને એક માસિક ટેવ બનાવવી
* OSMF Mouth Opening DIY Kit (4 પ્રોડક્ટ) અને QSG Tobacco Cessation Kit (3 પ્રોડક્ટ) નો જીવંત પ્રદર્શન
કાર્યક્રમની વિગતો
* તારીખ: 12 જુલાઈ, 2025
* સ્થળ: નોબલ યુનિવર્સિટી ઓડિટોરિયમ, જૂનાગઢ
* ચિકિત્સા અને માર્ગદર્શન: યુનિવર્સિટીની આયુર્વેદ/હોમિયોપેથી ક્લિનિક્સ અને આજુબાજુના આરોગ્ય કેન્દ્રો
હેશટેગ્સ: #OralCancerFreeIndia #DrBharatAgravat #NobleUniversity #SelfCheckSaveLives #ParthKotecha #DrkartavyaAgravat #osmfmouthopeningkit #quitsmokinggukha #qsgkit
સંપર્ક માહિતી
ડૉ. ભરત અગ્રાવત
સ્થાપક – મૌખિક કેન્સર નિવારણ અભિયાન
📞 +91 7575 00 8686
🌐 www.wellness.agravat.com
🏥 Dr Agravat Wellness Center
📍 પદ્માવતી બંગલો અને ડિસ્કવરીલેન્ડ સ્કૂલ,, સતવા કોમ્પ્લેક્સ પાસે, એન.કે. ફાર્મ સામે,, થલતેજ, અમદાવાદ, ગુજરાત – 380059
🏥 નોબલ યુનિવર્સિટી –
📍 “પાર્થ વાટિકા”, જૂનાગઢ ભેસાણ રોડ, વડાલ માર્ગે,, બામણગામ નજીક, જૂનાગઢ – 362310
🌐 www.nobleuniversity.ac.in
વિશેષજ્ઞોની જાણકારી વિશે
✅ ડૉ. ભરત અગ્રાવત – 27 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા દંતચિકિત્સક અને મૌખિક કેન્સર જાગૃતિના અગ્રગણ્ય કાર્યકર્તા. ડિજિટલ ડેન્ટિસ્ટ્રી અને ઇમ્પ્લાન્ટ ટેક્નોલોજીના અગ્રણી.
✅ ડૉ. કર્તવ્ય અગ્રાવત – નવી પેઢીના હેલ્થકેર ઇનોવેટર, જે ડિજિટલ અભિયાન, ક્યુએસજી કીટ અને ટૂંકા સમયમાં કેન્સર ઓળખ કાર્યક્રમો માટે જાણીતા છે.



